Editors Choice

3/recent/post-list

સાગબારા તાલુકા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ સોનગઢ ખાતે કાર્યરત નિલેશ ચૌધરીએ પોતાના પુત્રના જન્મદિનની અનોખી ઉજવણી.

  

સાગબારા તાલુકા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ સોનગઢ ખાતે કાર્યરત નિલેશ ચૌધરીએ પોતાના પુત્રના જન્મદિનની અનોખી ઉજવણી.

 સાગબારા તાલુકા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ સોનગઢ ખાતે કાર્યરત નિલેશ ચૌધરીએ પોતાના પુત્રના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. સાગબારા તાલુકાના નાની મોગરી ખાતે પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા આશરે ૩૫થી વધુ બાળકોને પોતાના પરિવાર સાથે મળી પોતાના પુત્રના જન્મદિને શિયાળાની ઠંડી સામે રક્ષણ માટે સ્વેટરનું વિતરણ કર્યું હતુ અને પ્રીતિ ભોજન પણ કરાવ્યું હતું.



Post a Comment

0 Comments