વલસાડ આચાર્ય, માધ્યમિક, ઉ.માધ્યમિક અને વહીવટી સંઘ દ્વારા આયોજિત એજયુકેશન યુનિયન ક્રિકેટ કપ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ ૩૧-૧૨-૨૦૨૩ના દિને ધરમપુરનાં રોણવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ વહીવટી સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી મણીલાલ ભૂંસારા અને ઉચ્ચતર માધ્યમિક સંઘ અને વહીવટી સંઘના તમામ હોદ્દેદારો સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
0 Comments