Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે.

Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે.

તારીખ 29-01-2024નાં દિને ચીખલી તાલુકાના ચિતાલી ગામ ખાતે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત  ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

ધોડિયા સમાજના અતિ મહત્વના સ્થાનક અને શ્રદ્ધાના કેન્દ્રના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય  આપવા બદલ સમાજના આગેવાનોને નતમસ્તક રહી ધારાસભ્ય નરેશભાઈ પટેલે હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments